પવન પણછ કવર શરદ રટણ ગરમ ફરક કટક સહજ સડક લસણ મગર કમર અક્ષર વમળ ઈયળ રટણ જનક અટક નક્ષત્ર વમળ વલણ દમણ કઠણ ધમણ અમર સતત નગર કપટ અજય પતન ગમન પરબ ગરજ પકડ હરણ જગત બળદ અછત વખત સરસ રમત ભજન કળશ સખત જતન નમન મગજ શરત ઘટક ઝડપ કમળ રકમ ખબર ચમન દશક રતન વજન કડક કમર પલક નયન સમજ હરખ વગર ફરજ વતન અડદ ભગત ટગર બટન કબર ખમણ મદદ કઠણ મલક જમણ ગઝલ કથન ખડક રક્ષણ ઝરખ ચટક સહજ શરદ શતક નજર ગટર સદન વદન સમય પરખ ચમન ભવન તરફ વચન બરફ જસત મનન શરણ તરત મફત ચરણ અધમ તરણ તરસ રબર ઝલક અભય પલક હવન વરખ ડબલ વલણ મલક છગન સબક દમન અસર વરસ ભરત અડગ પરત ગણન સક્ષમ ગગન કપટ ફણસ અભણ અલગ કબર ટપક બતક ઉપર શરમ ઝપટ કદર રક્ષણ પઝલ સહજ તપન કસમ મલમ જઠર ગજબ ધવલ કલમ રમણ ખડક સતત
તમે જ્યારે કંઈક વાંચો છો ત્યારે કેટલુંક જલદી જલદી સમજાઈ જાય તેવું હોય છે. પણ કેટલુંક સમજવામાં થોડુંક અઘરું લાગે છે. આવું કેમ થતું હશે? આપણે ઉદાહરણો દ્વારા એને સમજીએ: આ વાક્યોને વાંચો. 1. અમદાવાદ મોટું શહેર છે. (સાદું-સરળ વાક્ય) 2. હું કાલે વાડીએ જઈશ અને બાપુજી શિબિરમાં જશે. (સંયુક્ત વાક્ય) 3. લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ સોળ અઠવાડિયાં વગર લાડુએ ખેંચી કાઢવાં એ જેવીતેવી વાત ન હતી. (મિશ્ર-સંકુલ વાક્ય) ઉપરનાં ત્રણેય વાક્યો વાંચતાં સમજાયું હશે કે, પહેલું વાક્ય સાવ સરળ છે. કારણ કે એમાં એક જ ક્રિયાપદ અને ઉદેશ (અમદાવાદ) કે વિધેય (મોટું શહેર) છે. બીજું વાક્ય ખરેખર તો બે વાક્યો ભેગાં કરીને, સંયોજક મૂકીને વાક્ય બનાવ્યું છે. એમાં એકથી વધારે ઉદ્દેશ (હું અને બાપુજી) અને વિધેય (વાડીએ અને શિબિરમાં) હોય છે. જ્યારે ત્રીજા વાક્યમાં બેથી વધારે વાક્યો એકબીજામાં ગૂંથીને એક મોટું અને જલદી ન સમજાય એવું વાક્ય બનાવ્યું છે. આવા પ્રકારની જુદી જુદી વાક્યરચનાના આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે. 1. સાદું વાક્ય (સરળ વાક્ય): એમાં સામાન્ય રીતે એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય - વિધેય હોય છે. રતનપ...